દરેક યાત્રા ભક્તિથી જ શરૂ થતી નથી. ક્યારેક તે માત્ર જિજ્ઞાસાથી જન્મે છે. આ રસપ્રદ પ્રવાસવર્ણનમાં લેખિકા ગીતા માણેક પોતાની અનાયાસ શરૂ થયેલી હિમાલયની ચારધામ યાત્રાની કથા કહે છે. અઢાર દિવસનો આ પ્રવાસ માત્ર એક પ્રવાસ રહી જતો નથી; તે પુરાણકથાઓ, ઇતિહાસ, સંસ્કૃતિ અને માનવીના મનનાં સૂક્ષ્મ સંવેદનોની શોધમાં... read more
સમયની થપાટ ભલભલાને થથરાવી મૂકે. મનીષ તો વારંવાર એનો ભોગ બન્યા છે, પણ શબ્દની ખુમારી એમને દરેક વખતે ઉગારી લે છે. કવિ અસહ્ય વેદનાને વ્યક્ત કર્યા વિના રહી જ ન શકે. એમ જોઈએ તો કાળના પ્રવાહમાં વ્યક્તિ મનીષને નવા નવા જખમો મળતા જ રહ્યા છે, પણ ગઝલકાર મનીષ તો હજીય... read more









