Sadho
₹150.00આપણા ગામ... નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન; મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતા. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અર્થાત્ આત્મકલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો અજવાસ તેમના વિસ્તારમાં પાથરતા. સમાજથી દૂર રહી; સામાજિક વ્યવહારોથી પર રહી... read more
Category: New Arrivals
Category: Novel
Sambhavit
₹125.00યુવાનીના ઉંબરે આવીને ઊભેલાં બે પ્રેમીપંખીડાંને જ્યારે વિયોગનો સામનો કરવો પડે ત્યારે મનહૃદયમાં કેવો અજંપો સર્જાય! તેમાં પણ જેની સાથે પ્રણયનું તારામૈત્રક સર્જાયું હોય અને સાત જનમના સંબંધના વાયદાઓ અપાયા હોય તે જ વ્યક્તિ પોતાના પતિના મિત્ર તરીકે સામે આવીને ઊભી રહે ત્યારે હૃદયમાં ઊઠતા વંટોળ અને મનના સૂકાભઠ રણમાં... read more
Category: New Arrivals
Category: Novel
Nishikutumb
₹500.00અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more
Category: Novel