અમર પ્રવાસનિબંધો `જીવ્યા કરતાં જોયું ભલું' એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે! તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ... read more
અંગ્રેજીમાં સરળ વાતચીત English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં... read more
આપણા જીવન અને સમાજની પ્રગતિના સ્વસ્થ અને સુખદ ઉકેલ આપણે આપણી આજુબાજુ નજર કરીને વિચારીએ તો એવું લાગે કે સમાજ અને જીવન કેટલું બધું બદલાઈ ગયું છે? ભણતરની શક્તિ અને વિકાસની ગતિના કારણે એક નવી જ દુનિયા બની રહી છે. આ નવી દુનિયામાં ઘણી વાતો, મુદ્દાઓ, વિચારો અને પરિસ્થિતિઓ ખૂબ... read more
આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more








