કોઈક સ્મિત `ડૂૂબકી શ્રેણી’ના ત્રીજા પુસ્તક `કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દૃષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને ભારે ઉજ્જ્વળ બનાવવામાં મદદ કરે છે.
સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે AC4363ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ AC4361વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more