જાણીતા ડિટેક્ટિવ હર્ક્યુલ પોઇરોને એક રહસ્યમય પત્ર મળે છે, જેમાં નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે… અને પછી શરૂ થાય છે, પત્રમાં જણાવેલ ભેદી મૂળાક્ષરોના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો… એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેક્ષહિલ બીચ ઉપર ફ્લર્ટી વેઇટ્રેસ એલિઝાબેથ ‘બેટી’ બર્નાર્ડની હત્યા... read more













