ભૂંસાતાં રામચિત્રો દ્વૈત અને દ્વંદ્વમાંથી જન્મતી વેદના મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે - એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની... read more
બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે. * * * કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો... read more
જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંના માનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો! અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે.... read more








