સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે AC4363ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ AC4361વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિ:શબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી જ્ઞાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાને,... read more
સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને... read more











