“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more
amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિ, જેણે દુનિયાનાં અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે. એક સામાન્ય ગૅરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમયે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જૅફ બેઝોસને આટલાથી સંતોષ નહોતો. એમનું તો સપનું હતું કે amazonને એક એવી કંપની બનાવવી... read more
સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
મેં જિંદગી પસંદ નથી કરી, જિંદગીએ મને પસંદ કરી છે. પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ. 14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ... read more
હું પોતાને વેશ્યા સમજતી ન હતી. મારા મનના ખૂણામાં મારી પોતાની એક પ્રતિમા મેં કોમળતાપૂર્વક સાચવી રાખી હતી. બહારથી મને કોઈ પણ ઉઝરડી નાંખે, લોહીલુહાણ કરે છતાં એ પ્રતિમા હું જીવના જોખમે જતન કરવાની હતી. એ પ્રતિમા એક કલાકારની હતી, સ્વાભિમાની કલાકારની. પણ મારા માટે આ સંભવ હતું? પુરુષોને જાણે... read more
‘મૃત્યુ એ પૃથ્વીથી સ્વર્ગ તરફનો એક માર્ગ છે, ઈશ્વરને ભેટવાની તક છે, માટે પ્રસન્ન થાઓ અને મારા મૃત્યુ બદલ કશો પણ શોક ન કરો. મારા મૃત શરીરને કબરમાં મૂકતી વખતે એમ સમજશો કે તમે ફક્ત મારા શરીરને દફનાવી રહ્યા છો – નહીં કે આત્માને.’ – સોક્રેટિસ સદ્ગુણી માણસ પણ જો... read more
1000 TBના પ્રોસેસર્સ જેમના હૈયામાં ધમધમે છે એવા યુવાનો શું કરી શકે છે એનો પુરાવો એટલે ‘The First Day’ આ પુસ્તક તમને શીખવશે કે... ટાંકણાની પીડા સહન કરી શકે એ પથ્થર મૂર્તિ બને છે, અસહ્ય ગરમીમાં પીગળી ના જાય એ ધાતુ અલંકાર બને છે. દરેક અડચણ એક તક છે, એવો... read more
In this combo, get all the books of Miya Fuski from Part 1 to Part 15 and also get a complimentary coffee mug








