જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિ:શબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી જ્ઞાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાને,... read more
તું મારું જીવન છે – ગોપી, ગોપચા, ગોપેશ, ગોપીનાથ, ગોપાલ રાવ, ગોપાલ સ્વામી, ગોપુ. ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળ, માનવપરિવારની આ સંવેદનશીલ વાર્તા છે. સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને... read more










