લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
પ્રેમ માત્ર એક સાદો શબ્દ નથી, ખુદ એક અલાયદું સંવેદનાવિશ્વ છે. પ્રેમની અભિવ્યક્તિ કે અનુભૂતિમાં અલગ-અલગ અનુભવો થવા સંભવ છે અને પ્રેમના સ્વરૂપ કે સ્વીકાર અંગે મતમતાંતર પણ શક્ય છે. પણ પ્રેમ તો સનાતન છે, શાશ્વત છે. આ આહ્લાદક પ્રેમવિશ્વમાં બદલાય છે ફક્ત પાત્રો અથવા તો ચહેરા...! આ પ્રેમસંગ્રહમાં ‘પ્રીત... read more
વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more









