Showing all 4 results

  • Devtatma Himalay

    250.00

    દેવતાત્મા હિમાલય - ભોળાભાઈ પટેલ કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા' કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે. ભોળાભાઈ પટેલ... read more

    Category: Travelogue
  • Kanchanjangha

    175.00

    કાંચનજંઘા - ભોળાભાઈ પટેલ `કાંચનજંઘા' આત્મલક્ષી લલિત નિબંધોનો વિશિષ્ટ સંગ્રહ છે. ઘણા નિબંધોની પૃષ્ઠભૂમિમાં નિબંધકારનો શાંતિનિકેતન નિવાસ અને ઇશાન ભારતમાં અસમપ્રદેશનું ભ્રમણ છે. નિબંધોમાં થતું સૌન્દર્ય નિરૂપણ લેખકની નિજી સંવેદનાથી અનુરણિત હોવાથી મર્મસ્પર્શી બને છે; તો બીજી બાજુ `ઘર' અને `રઢિયાળી રાત' જેવા નિબંધ ઘરવતનની ચિરંજીવ માયાનો સંસ્પર્શ ધરાવે છે.

    Category: Essays