Goat Days
₹199.00નજીબની સૌથી મોટી ઇચ્છા અખાતી દેશમાં કામ કરીને ઘર માટે પૂરતા પૈસા કમાવાની છે. તે પોતાનું સ્વપ્ન સાકાર કરે છે, અને પહોંચે છે અખાતી દેશમાં… પણ અહીં પહોંચ્યા પછી શરૂ થાય છે તેના જીવનનું કાળું પ્રકરણ… નજીબ પહોંચી જાય છે સાઉદી રણની મધ્યમાં કોઈ અજાણ્યા અને એકલવાયા વિસ્તારમાં જ્યાં માત્ર... read more
By Benyamin
Category: Fiction











