ફૂલબજાર પન્ના ત્રિવેદી પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ ફૂલ બજાર. ફૂલ જેવી કાયાઓની એક-એક ગલીઓમાં કોઈ ને કોઈ વાર્તા બેઠી છે… કણસતી, વલવલતી, રવરવતી, ખળખળતી, છળતી અને છતાં જીવતી - જાગતી - ધબકતી - તમારી પ્રતીક્ષા કરતી. અલબત્ત શક્ય છે કે એ વાર્તાઓ કદાચ હરહંમેશ... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
યુરોપ Itinerary યુરોપ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ! યુરોપનું જીવન હોય કે વાતાવરણ, સંસ્કૃતિ હોય કે ઈતિહાસ - સદીઓથી સૌને આકર્ષતું રહ્યું છે યુરોપ! ટ્રાવેલિંગ એ દરેક ગુજરાતીના લોહીમાં રહે છે અને જીવનમાં એકવાર યુરોપ ફરવાની ઈચ્છા સૌને હોય જ છે. યાદ રાખો કે યુરોપ એ કંઈ ટ્રાવેલ કંપનીઓ સાથે કરવાની... read more
સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more





