પૃથ્વીના નકશામાં કે ગોળામાં દેખાડા ખંડ કે ઉપખંડ, જેમને પોતાનાં ઘરનાં નાના-મોટા ખંડ જેવા લાગ્યા હોય એવાં વિશ્વપ્રવાસીની પ્રીતિ સેનગુપ્તાએ પોતાનાં રોમાંચક પ્રવાસવર્ણનનાં અનેક પુસ્તકો આપીને વાચકોને પણ વિશ્વપ્રવાસી બનાવી દીધા છે એમાં બેમત નથી! આપણી આ દુનિયામાં ટાપુઓની પણ પોતાની અલગ દુનિયા છે. દુનિયાના વિવિધ ભાગોમાં આવેલા માત્ર ટાપુઓના... read more
ઢોલના અવાજ જેવો કાફલો... લયમાં જીવતો કાફલો... તાલમાં બંધાયેલો કાફલો... નાચતો - કૂદતો કાફલો... પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો... `કાફલો' આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી... read more










