આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ... read more
બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૩) રમત-ગમત (પોલિમ્પિક) ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ મદનિયા જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એમની આજુબાજુ રહેલા દરેકને મજા કરાવતા હોય છે. બિંબૂનો આ ત્રીજો ભાગ બાળકની જિંદગીમાં રમત-ગમતનું શું મહત્ત્વ હોય છે એ ગમ્મત સાથે રજૂ કરે છે. આશા... read more
વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં... read more
‘હા, હા, મારે જવું પડે છે ખાસ કામ માટે જ. અરે અહીંથી પગ ઊપડતા નથી.’ ‘જો ન આવ્યા ત્રીજા દિવસે તો?’ તે ધીરેથી બોલી હતી. ‘તો હું વિશ્વાસ નહીં કરું. બાબા સાથે ચાલી જઈશ વતનમાં. મારે તમારા વગર રહેવું દુષ્કર છે. બાબા નંઈ લઈ જાય તો ઊંડમાં ડૂબી જએ આખી.’... read more










