-
Chhello Katoro Amaratno
₹175.00વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે; ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે. પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં; નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં. એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે; ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે. નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી; ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી. પ્રચંડ... read more
Category: 2023
Category: December 2023
Category: Latest
Category: New Arrivals
Category: Philosophy
Category: Special Offer
-
Jivannun Audit
₹225.00જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા
Category: New Arrivals
Category: Reflective
Category: Special Offer
-
Krushnam Vande Jagadgurum
₹140.00કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે. કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ. ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી! પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ! ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી ! મનુષ્યે... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Special Offer
-
Mahaveer The Appostle Of Non-violence
₹150.00Hands Up! One need not be a Jain in order to read this book. Mahaveer Swami is not the sole property of Jains. He is an adorable architect, a Tirthankar for the whole world. To link him with any sect or community is a folly, in no way different than... read more
Category: Mahaveer Jayanti Special
Category: New Arrivals
Category: Reflective
Category: Special Offer
-
Manas Name VIP
₹200.00આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે તો કદાચ... read more
Category: Essays
Category: Special Offer
-
Maryada Purushottam Shri Ram Vandana
₹140.00મારા તાબામાં હોય એટલી નમ્રતા એકઠી કરીને જવાબમાં એક જ વાત કરવાની ગુસ્તાખી કરું છું. મને યુનિવર્સિટીના કેમ્પસ પર અમથાં અટવાતાં અને હૉસ્ટેલોમાં સડતાં જુવાનિયાનું `ચચરે’ છે. ભારતના લોકાત્માની શોધ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોના સેવન વગર; અધૂરી જ ગણાય. વાલ્મીકિ અને વ્યાસથી સાવ અજાણી રહી ગયેલી આજની પેઢીનાં જુવાનિયાં... read more
Category: New Arrivals
Category: Quotations
Category: Special Offer
-
Parpota Ni Prarthana
₹75.00થોડાક શબ્દોમાં ઘણુંબધું કહેવાઈ જાય તેવું ક્યારેક પ્રાર્થનાની પળો દરમિયાન બનતું હોય છે. પ્રાર્થના કોઈ માગણી માટે નથી. પ્રાર્થના તો ભીના હૃદયનો _ઉદ્ગાર છે. હૃદયમંદિરનાં પગથિયાં પર બેસીને પ્રભુને થોડાક શબ્દો પહોંચાડવા એ ભક્તોનો વિશેષાધિકાર છે. આવા થોડાક ભીના ભીના શબ્દો આ પુસ્તકમાં પ્રગટ થયા છે.
Category: Inspirational
Category: Special Offer
-
-
-
Upvastra Vinana Sadhu: Sardar Patel
₹150.00આ દેશ સરદારને ફરીથી ઊંચા આસને બેસાડશે. ઈતિહાસ કેવળ હકીકતોની શરમ રાખે છે, ગેરસમજની નહીં. સરદારનું પુનરાગમન પૂર્વ દિશાની ઊઘડતી ઉષાના આછાં અજવાળામાં થઈ ચૂક્યું છે. - ગુણવંત શાહ વલ્લભભાઈ મને મળ્યા ન હોત, તો જે કામ થયું છે તે ન થાત. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો.... read more
Category: Quotations
Category: Special Offer
-
Aapne Pravasi Paravar Na
₹200.00આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વયં એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી છલોછલ હોય છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો મળ્યા હોત ખરા? આપણે ત્યાં સૌંદર્યનો સંબંધ ક્ષણે ક્ષણે પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નૂતન... read more
Category: Special Offer
Category: Travelogue
-
Astitva No Utsav
₹500.00અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
Category: Special Offer
Category: Spiritual
-
-
-
-
-
-
-
-
-
Dharm : Mari Drashtie
₹85.00ધર્મ મારી દૃષ્ટિએ મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું? સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને... read more
Category: Quotations
Category: Special Offer
-
-
-
Europe Ma Baraf Na Pankhi
₹120.00યુરોપમાં બરફના પંખી આ કોઈ સ્થૂળ પ્રવાસવર્ણન નથી. યુરોપમાં બરફનું સામ્રાજ્ય ખરું, પરંતુ એ બરફ પર પથરાતા કુમળા તડકામાં વિચારનું સામ્રાજ્ય પણ તપે છે. થીજવી નાખે એવી ઠંડીમાં પણ જેમણે વિચારવાનું ન છોડ્યું તેવા મહાન વિચારકો યુરોપે આપ્યા છે. તેમને મેં બરફનાં પંખી તરીકે પ્રમાણ્યા છે. જ્યાં જ્યાં ગયો ત્યાં... read more
Category: Special Offer
Category: Travelogue
-
Gandhi Na Chashma
₹299.00Category: Gandhi Jayanti Special
Category: Reflective
Category: Special Offer
-
-
Gandhi Ni Ghadiyal
₹250.00Category: Gandhi Jayanti Special
Category: Reflective
Category: Special Offer
-
-
Ghare Ghare Gitamrut
₹35.00ડૉ. ગુણવંત શાહ મૂળ રાંદેરના વતની એવા ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં શિક્ષણના પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચોકઠામુક્ત, પગારમુક્ત અને ઘટમાળમુક્ત જીવનની ઝંખના સાથે વડોદરામાં સ્થિર થયા છે. શિક્ષણના પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (ઍન આર્બર, યુ. એસ. એ.)... read more
Category: Culture
Category: Special Offer
-

































