Ran To Lilachham
₹120.00નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર મટતી નથી. પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી અપર્યાપ્તતા અનુભવે છે. ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી કરોડો જોજન દૂર હોય તેથી શું! એ દીવાનું અજવાળું પણ એ સૂરજનું જ ફરજંદ છે અને સૂરજમાં સમાઈ જવાની... read more
Category: Essays
Category: Special Offer
Sardar Patel Nu Punaragaman
₹350.00સરદાર પટેલનું પુનરાગમન ગુણવંત શાહ ઠંડી મક્કમતાના સ્વામી ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે... read more
Category: Reflective
Category: Special Offer
Satya : Mari Drashtie
₹85.00સત્ય મારી દ્રષ્ટિએ સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખૂબ લાંબુ હોય છે તેથી બાપુ અમર બની ગયા! ઉપનિષદ કહે છેઃ `હૃદયેન હિ સત્યં જાનાતિ’। આપણો માંહ્યલો આપણને કદી છેતરતો નથી. કોઈને છેતરવાની વૃત્તિનો ખરો સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ... read more
Category: Quotations
Category: Special Offer
Sex Nu Saundrya : Mari Drashtie
₹65.00સેક્સનું સૌંદર્ય – મારી દૃષ્ટિએ જેને આપણા લોકો નિંદનીય ગણે છે, તે સેક્સવૃત્તિને હું બ્રહ્મનો `મધુર ગુંજારવ’ કહું છું. આ બાબતે હું મહાત્મા ગાંધી સાથે પણ સહમત નથી. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા. ઋષિ વસિષ્ઠને સો પુત્રો હતા. વેદમાં ક્યાંય સેક્સની નિંદા નથી. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઓમ્ જેવી સંજ્ઞામાં પણ... read more
Category: Quotations
Category: Special Offer
Shabdashakti : Mari Drashtie
₹85.00શબ્દશક્તિ મારી દૃષ્ટિએ મારી વાત કદાચ તમને ન ગમે. આવી ન ગમે એવી કેટલીક વાતો કરવા માટે જ મારો જન્મ થયો છે. જે માણસ ભગવાનમાં ન માને તે નાસ્તિક નથી, પરંતુ જે માણસ વૃક્ષને પ્રેમ ન કરે તે નાસ્તિક છે. વૃક્ષથી ચડિયાતું કોઈ મંદિર હોઈ શકે? આપણે ધર્મનું ઇમારતીકરણ કરી... read more
Category: Quotations
Category: Special Offer
The Boss
₹299.00THE BOSS - ગુણવંત શાહ રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે? * ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ,... read more
Category: Management
Category: Special Offer
Vichar : Mari Drashtie
₹85.00મને ખરી શ્રદ્ધા વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાકની જરૂર હોય છે, તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોય છે. ઘણાખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે, તે જીવી જાય છે. ધર્મ... read more
Category: Quotations
Category: Special Offer
Vicharo Na Vrundavan Ma
₹200.00સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ઘણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.... read more
Category: Essays
Category: Special Offer
Zakal Bhina Parijat
₹150.00દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધિપતિ પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છેઃ બસ, દાળ-રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્તાવો થાય... read more
Category: Essays
Category: Special Offer





























