-
-
-
-
-
-
Krushna Lila Madhur Madhur (With Cd)
₹95.00કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્! આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક... read more
Category: Inspirational
Category: Rathayatra
Category: Special Offer
-
-
Krushna Nu Jivansangit
₹499.00કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more
Category: Rathayatra
Category: Reflective
Category: Special Offer
-
-
-
Mahabharat Manav Svabhav Nu Mahakavya
₹950.00કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more
Category: Religious
Category: Special Offer
-
Mahamanav : Mari Drashtie
₹85.00મહામાનવ મારી દૃષ્ટિએ વિભૂતિ એટલે શું ? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્ત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્ત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્ત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે... read more
Category: Quotations
Category: Special Offer
-
Mahamanav Mahavir
₹175.00Category: Mahaveer Jayanti Special
Category: Reflective
Category: Special Offer
-
Mahatma Gandhi : Mari Drashtie
₹85.00મહાત્મા ગાંધી મારી દૃષ્ટિએ ગાંધીજીની બધી જ વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીવાદી હોઈ શકે, ગાંધીજન નહીં. જે વાત ગળે ન ઊતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો. ગાંધીજીએ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવટ બતાવી તેવી કોઈ મહાપુરુષે બતાવે નહીં હોય. ગાંધીજીના વિભૂતિમત્ત્વમાં નિરાકાર એવું સત્ય જાણે સાકાર અને... read more
Category: Quotations
Category: Special Offer
-
-
Maro Tya Sudhi Jivo
₹175.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
-
Maro Tya Sudhi Jivo (Gift Edition)
₹225.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
-
Mijaj : Mari Drashtie
₹65.00કૃષ્ણ આગળ મારી લાગવગ ચાલે છે કારણ કે મને અર્જુનની મદદ મળે છે. જે ઋજુ છે, તે અર્જુન છે. એ પાપરહિત છે તેથી સરળ છે અને સરળ છે તેથી કૃષ્ણને પ્રિય છે. એ એટલો નિર્મળ (અનઘ) છે કે કૃષ્ણ સાથે પણ અસંમત થઈ શકે છે. જો એણે કૃષ્ણની વાત આંખ... read more
Category: Quotations
Category: Special Offer
-
-
-
-
-
-
-
-
-
Prakruti : Mari Drashtie
₹65.00મારો ઇષ્ટદેવા સૂર્ય છે. હું સૂર્યની ઉપાસના છેક નાનપણથી કરતો આવ્યો છું. સૂર્ય વિના પૃથ્વી પર પાંગરેલી પ્રકૃતિ ટકી ન શકે. આંબા પર લટકતી કેરી મારે મન તો સૂર્યદેવાનો પ્રસાદ છે. જો મને કેરીના અસ્તિત્વમાં સમજ પડી જાય તો કદાચ મને બ્રહ્મ એટલે શું તે પણ સમજાય એમ બને. હા,... read more
Category: Quotations
Category: Special Offer
-
-
Prem Etle…
₹225.00ઘૂઘવતા સમંદરને વળી `પ્રેમ'ની વ્યાખ્યા સાથે શો સંબંધ? પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે. જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો `પ્રેમ' શબ્દ મોખરે મૂકવો પડે. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટૂકું પડે છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ... read more
Category: Essays
Category: Special Offer




































