Udaan
₹399.00‘હું માનું છું કે લોકો બે મુખ્ય કારણોસર આત્મકથા લખે છે : પહેલું કારણ ઘટનાનું નિરૂપણ કરવાનું ગણાવી શકાય અને બીજું કારણ ભીતર પડેલી લાગણીને સતત પ્રગટ કરતા રહેવાનું કહી શકાય.’ - આર્થર કોસ્લર નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત goal સુધી કેવી રીતે પહોંચાડી... read more
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Cancer Same Race
₹150.00માત્ર 24 વર્ષે લાન્સ આર્મસ્ટ્રોન્ગ રમતની દુનિયાનો લેજન્ડ બની ચૂક્યો હતો! દંતકથા જેવા આ યોદ્ધાને કૅન્સર જાહેેર થયું ત્યારે રમતની દુનિયાનો શ્વાસ થંભી ગયેલો. ડૉક્ટરોએ જ્યારે એવું નિદાન કર્યું કે જીવવાના માત્ર 40 ટકા ચાન્સ છે, બસ ત્યારે જ આ મહારથીએ મોતને પરાસ્ત કરવાનો અને જિંદગીને જીતાડવાનો પડકાર ઝીલી લીધો.... read more
Category: Autobiography
Mara Balpan Na Divaso
₹325.00આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે. પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે. `...અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું... read more
Category: Autobiography
Category: Womens Day Special
Mari Janmatip
₹449.001857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ - બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર - ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે. એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ... read more
Category: Autobiography
Maro Desh Maru Jivan
₹900.00અટલબિહારી વાજપેયીના ઉપોદ્ઘાત સાથે અડવાણીજી છેલ્લાં 50 ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યાં છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતૂટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સ્વીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે `મારો દેશ,... read more
Category: Autobiography
Maru Swapna
₹300.00ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યોઃ સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડ્યો કે હું આ નાના, ઊંઘરેટા ગામ - આણંદમાં ખેડૂતોના સેવક તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું. જેને બીજા... read more
Category: Autobiography
Parishram Ni Pankhe
₹425.00પરિશ્રમની પાંખે સામાન્ય ગણાતા માણસમાં પડેલી અસામાન્યતાને પ્રેમ કરવો એ મારી સૌથી મજબૂત નબળાઈ છે. ગાંધીજીએ દુનિયાને એવી અનન્ય આત્મકથા આપી કે એ વાંચીને પ્રભાવિત થયેલો સામાન્ય પોતાની કથા લખવાનું માંડવાળ જ કરે. પરિણામે ઘણા સામાન્ય ગણાતા માણસોનાં અસામાન્ય પરાક્રમો પ્રગટ થતાં રહી ગયાં. શ્રી ધીરુભાઈની આત્મકથામાં આવાં કેટલાંય પરાક્રમો... read more
Category: Autobiography


























