Vedic Ganit

Category Education
Select format

In stock

Qty

અહીં ગણિત છે!
અહીં Magic છે!
અહીં Fast કેલ્ક્યુલેશન્સ છે…

તમે જાણો છો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારે ગણિત અને ગણતરીઓની જરૂરિયાત આજીવન અને સતત રહેવાની જ છે. અને દર વખતે કોઈ પણ ગણતરી માટે સાધનની મદદ લેવી જ પડે એ સ્થિતી સારી ન કહેવાય.

આ પુસ્તક વેદિક ગણિત ભારતીય પ્રાચીન સિદ્ધાંતો ઉપર આધારિત ઝડપી ગણતરીઓની જાદુઈ પદ્ધતિ છે. આ પુસ્તક દ્વારા કમ્પ્યૂટર કે કૅલ્ક્યુલેટરની મદદ વગર તમે ગમે ત્યાં, ગમે ત્યારે Fast ગણતરીઓ કરી શકશો…

તમે વિદ્યાર્થી હો કે નોકરિયાત, ગૃહિણી હો કે બિઝનેસમેન તમારી માટે આ પુસ્તક અનિવાર્ય છે. આ ઝડપી ગણતરીઓની સુંદર પદ્ધતિઓ તમને જીવનમાં ખૂબ જ કામ લાગશે એ નક્કી છે.

SKU: 9789351222958 Category: Tags: , , , , , , ,
Weight 0.1 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vedic Ganit”

Your email address will not be published.

Additional Details

ISBN: 9789351222958

Month & Year: May 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.1 kg

Additional Details

ISBN: 9789351222958

Month & Year: May 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 144

Weight: 0.1 kg