Swadika Kambodiya
₹150.00અંકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન! અવિસ્મરણીય. એબ્સોલ્યુટલી મેજીકલ. મિસ્ટીરીયસ. મેસ્મરાઇઝીંગ. હજાર ફીટ લાંબો પૂલ સુંદર કમળથી છલોછલ તળાવ પર થઇ મંદિર સુધી લઇ જાય છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં દીવાલો પર રામાયણનાં અસંખ્ય પ્રસંગો સરસ કંડારેલા છે. મહાભારતનાં પાત્રો પણ અહીં વિરાજે છે. મારા દેશનાં બે મહાકાવ્યોને જોતાં જ હું પ્રસન્નતા અનુભવું... read more
Category: Travelogue
Swami Vivekanandni Najare Matrushakti
₹150.00ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો... read more
Category: Articles
Swano Sakshatkar
₹250.00જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર' છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે... read more
Category: Inspirational
Swanu Saanidhy
₹250.00જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે.... read more
Category: Articles
Category: Inspirational
Swapnasukha
₹175.00ભરત વિંઝુડાએ ગઝલલેખનનો આરંભ આઠમા દાયકાથી કરેલો. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો આ ગાળામાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગેલી. એ ખરું કે શરૂઆતનાં થોડાં વર્ષો બાદ એમણે તખલ્લુસ છોડીને પોતાનાં અસલ નામથી જ ગઝલો પ્રગટ કરવા માંડેલી. વિશિષ્ટ રચનાકસબ, ભાષાની સાદગી અને ભાવની તાજગીને લઈ એમની ગઝલોએ આરંભથી જ સૌનું ધ્યાન... read more
Category: Ghazal
Swarg Ne Raste Diversion
₹95.001981 થી 1989 સુધી USA - ન્યૂ યૉર્કથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય Financial Situationsને સ્પર્શતી માહિતી અને સલાહ-સૂચનોને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું પત્રકારત્વ મધુભાઈએ કર્યું છે. ત્યારબાદ 1990માં આ જવાબદારીથી મુક્ત થઈ તેઓ ફ્રી-લાન્સર બન્યા અને લંડનથી પ્રકાશિત થતા AIM માસિક (જેના એડિટર હતા પીટર ડફ), ન્યૂ યૉર્કથી... read more
Category: Poetry








































