Prakruti : Mari Drashtie
₹65.00મારો ઇષ્ટદેવા સૂર્ય છે. હું સૂર્યની ઉપાસના છેક નાનપણથી કરતો આવ્યો છું. સૂર્ય વિના પૃથ્વી પર પાંગરેલી પ્રકૃતિ ટકી ન શકે. આંબા પર લટકતી કેરી મારે મન તો સૂર્યદેવાનો પ્રસાદ છે. જો મને કેરીના અસ્તિત્વમાં સમજ પડી જાય તો કદાચ મને બ્રહ્મ એટલે શું તે પણ સમજાય એમ બને. હા,... read more
Category: Quotations
Category: Special Offer
Prem Etle…
₹225.00ઘૂઘવતા સમંદરને વળી `પ્રેમ'ની વ્યાખ્યા સાથે શો સંબંધ? પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે. જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો `પ્રેમ' શબ્દ મોખરે મૂકવો પડે. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટૂકું પડે છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ... read more
Category: Essays
Category: Special Offer
Problems Solve Karo Tenali Raman Buddhi Thi
₹225.00તેનાલી રામન કર્ણાટકમાં આવેલા વિજયનગર સામ્રાજ્યના વિખ્યાત રાજા શ્રીકૃષ્ણદેવ રાય (1509-1529)ના દરબાર ભુવનના અષ્ટદિગ્ગજો પૈકીના બુદ્ધિશાળી સલાહકાર હતા. શ્રીકૃષ્ણદેવ રાયની ગણના સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત અને હર્ષવર્ધન જેવા ચક્રવર્તી સમ્રાટો સાથે થાય છે. હાજરજવાબીપણા અને બુદ્ધિચાર્તુયનો અદ્ભુત પર્યાય એટલે તેનાલી રામન. પોતાના બુદ્ધિચાતુર્યથી તેનાલી રામન બુદ્ધિકૌશલ્યનો જે વારસો છોડી ગયા, તે... read more
Category: Self Help
Purusharth Kathao
₹150.00ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની જગાએ ભલે વિડિયો ગેઇમે આજના બાળકો પર પોતાની પકડ જમાવી દીધી હોય, તો પણ ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની રમતમાં જે સામૂહિક અને સહિયારો આનંદ મળતો, એવા સાચુકલા આનંદથી આજનું બાળજગત વંચિત રહી ગયું છે એ કડવી વાસ્તવિકતા છે. એ જ સ્થિતિ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પૂરકવાચન સામગ્રીમાં જોવા... read more
Category: Children Literature
Pushpadaah
₹425.00અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે? ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે... read more
Category: Novel

































