Parishram Ni Pankhe
₹425.00પરિશ્રમની પાંખે સામાન્ય ગણાતા માણસમાં પડેલી અસામાન્યતાને પ્રેમ કરવો એ મારી સૌથી મજબૂત નબળાઈ છે. ગાંધીજીએ દુનિયાને એવી અનન્ય આત્મકથા આપી કે એ વાંચીને પ્રભાવિત થયેલો સામાન્ય પોતાની કથા લખવાનું માંડવાળ જ કરે. પરિણામે ઘણા સામાન્ય ગણાતા માણસોનાં અસામાન્ય પરાક્રમો પ્રગટ થતાં રહી ગયાં. શ્રી ધીરુભાઈની આત્મકથામાં આવાં કેટલાંય પરાક્રમો... read more
Category: Autobiography
Pathmakers
₹199.00તમે ઘણીવાર ઈચ્છતા હશો કે તમારે જિંદગીમાં Positive ફેરફાર લાવવા છે જેથી તમારું કુટુંબ સુખી થઈ શકે, પણ એવું બને કે એવા ફેરફાર પછીની સંભવિત નિષ્ફળતાના ડરે તમને આગળ વધતા પહેલાં જ અટકાવી દીધા હોય! અલબત્ત, એવે સમયે જો તમને કોઈક જીવતી વાર્તાઓ પ્રેરણા પૂરી પાડી દે તો? તો તમે... read more
Category: Self Help
Category: successmakers
Paya No Paryaykosh
₹200.00કેટલાક અભિપ્રાયો આ ગ્રંથના પ્રકાશન જેવા પ્રયાસો જ આપણી શિક્ષણની ઇયત્તાને જાળવી રાખશે એમાં શંકા નથી... રાજ્ય સરકારે એના પ્રત્યેક ખાતામાં આની નકલો આપવી જોઈએ અને અનુદાન લેતી બધી શિક્ષણ સંસ્થાઓ આ કોશની નકલો ખરીદે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તેવું આ કોશનું માળખું જોતાં અને તેની ઉપયોગિતા જોતાં કહી શકાય.... read more
Category: Dictionary
Pilo Padchhayo
₹150.00રમેશ ચૌહાણ એ નવી ગઝલનું જૂનું થઈ ગયેલું નામ છે. એમના `પીળો પડછાયો' પૂર્વે બે ગઝલસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજા સંગ્રહ થકી ત્રિદલ રચવાનો પ્રયાસ છે. એમની રચનાઓ જાણીતા ગાયકોએ ઉમળકાથી ગાઈ છે. મોટા ભાગના સામયિકોમાં પ્રગટ થઈ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કામ કર્યું છે પણ ગઝલ એમનો... read more
Category: Ghazal
Pollyanna
₹149.00એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more
Category: Inspirational
Power Of Your Subconscious Mind
₹199.00અર્ધજાગૃત મનની અમર્યાદ શક્તિઓ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવી સરળ છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું... read more
Category: Self Help
Powerful Selling
₹225.00આપણે સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઑક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જૅન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે. હવેલ સવાલ એ છે કે... સેલ્સ એટલે શું? સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય? સેલ્સ કેવી રીતે વધારી... read more
Category: Management




































