Amar Muktako
₹249.00કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારા તરફ નમ્યાંનું તને, મને આનંદ ઊંચે ગયાનો છે. - મુકુલ ચોક્સી એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ બાંધે અને બંધાય ગઝલ. કોણે કહ્યું લયને કો આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. - આદિલ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Pravas Nibandho
₹250.00અમર પ્રવાસનિબંધો `જીવ્યા કરતાં જોયું ભલું' એ કહેવત જ પ્રવાસનું મહત્ત્વ સમજવા માટે પૂરતી છે! તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરાવી તમારા ઘરમાં બેઠાં બેઠાં દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસકથા વાંચશો તો તમને એવું લાગ્યા કરશે કે તમે એ સ્થળની પ્રત્યક્ષ... read more
Category: Gujarati Sahitya No Amar Varso
Category: Travelogue
Amar Sher (Edited)
₹225.00તું કહે છેઃ અશ્રુ ચાલ્યાં જાય છે, હું કહું છુંઃ જિંદગી ધોવાય છે. શયદા નહિતર સિતારા હોય નહીં આટઆટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. અમૃત ‘ઘાયલ’ પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું, પાણી મળે છે તેય હવે પી જવાય છે. ‘સૈફ’ પાલનપુરી લોકોનો વહેમ છે કે હું ગુમરાહ થઈ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Ananddhara
₹200.00આનંદધારા એક વાર અચાનક હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી. આખી સાંજ ઘરમાં એકલી હતી. કુતૂહલ ખાતર થોડાં પાનાં ઉથલાવ્યાં. થોડાં વાંચ્યાં. અને પુસ્તકે મારણવિદ્યાનો મંત્ર ભણ્યો હોય એમ મારે આખું પુસ્તક ફરી ફરીને વાંચવું પડ્યું. મેરીલિન એટલે સેક્સ બૉમ્બ... મેરીલિન એટલે પુરુષોની ભૂખી... ફણ આ એક બીજી... read more
Category: Novel
Anasar
₹349.00સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા અણસાર વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે. - ગુણવંત શાહ ‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી. - દીપક મહેતા ‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને... read more
Category: Novel
Angreji Ma Sadsadat Vatchit
₹299.00English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે... read more
Category: English Learning
Angreji Ma Samanya Vatchit
₹175.00English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે... read more
Category: English Learning
Angreji Ma Saral Vatchit
₹200.00અંગ્રેજીમાં સરળ વાતચીત English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલોજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં... read more
Category: English Learning
Angreji Thi Personality Ne Develop Karo
₹175.00English શીખો, દુનિયા જીતો આજે વ્યવસાયિક ભાષા તરીકે અંગ્રેજી વિના ચાલે તેમ નથી. કારણ કે આજનો યુગ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીનો છે. કહેવાય છે કે Knowledge is Power પણ એ પાવરને અસરકારક બનાવવા માટે અંગ્રેજી ભાષાનો સાચો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે... read more
Category: English Learning


































