Jevi Tari Dholki Evo Maro Tambooro
₹125.00‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી!’ અવિનાશ વ્યાસનું આ ગીત પ્રેમશાસ્ત્રનું કે પાકશાસ્ત્રનું? જાણે સુરેશ દલાલ અને તરલા દલાલને સરખેસરખા માપમાં લઈને વઘાર કરી નાંખ્યો! કવિતાવાણીનું આ મુંબઈ કેંદ્ર છે. ગઈકાલે અમે ‘સ્પેશિયલ એક્સ્ક્લુસિવ મેજિસ્ટ્રેટ’ની યાદી જાહેર કરી હતી; તેમાં શરતચૂકથી, તડીપાર થયેલા ગુનેગારોની... read more
Category: 2024
Category: February 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Lekhajokha
₹225.00ભાગવતના અષ્ટમ સ્કંધમાં મત્સ્યાવતારની કથા આવે છે. કૃતમાલા નદીમાં જળતર્પણ કરતાં રાજા સત્યવ્રતના હાથમાં એક માછલી આવી; તેણે કમંડળમાં મૂકી દીધી. માછલી રાતોરાત મોટી થતાં તેને કૂંડીમાં મૂકી. માછલીને વધતી જતી જોઈને તેને સરોવરમાં મૂકી, ત્યાંય ન સમાઈ ત્યારે સમુદ્રમાં મૂકવી પડી. ભાવકનું કર્તવ્ય છે કે તે મહાસાગરના મત્સ્યને ગ્રહણ... read more
Category: 2023
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Mukhomukh
₹225.00“...તે 'જુગલબંધી' અમને અનેરો આસ્વાદ આપી ગઈ છે. અમસ્તા, એમ જ એક-બે-ત્રણ લખાણો વાંચી જાઉં. મૂળ કાવ્યો/અનુવાદો પણ વાંચું. તે એ રીતે ગણતરીના દિવસોમાં આ સ્વાદ્યસામગ્રી અપન ચટ કર ગયા. મને સાચે જ ઉદયન મજા આવી. એક તો અહીં રસાસ્વાદ કરાવતી પરંપરિત ભાષા નથી... અહીં તમારી ચેતનાનું responding છે; જે... read more
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Ravanhattho
₹225.00કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Poetry