Jevi Tari Dholki Evo Maro Tambooro

Select format

In stock

Qty

‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી,
તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી!’
અવિનાશ વ્યાસનું આ ગીત પ્રેમશાસ્ત્રનું કે પાકશાસ્ત્રનું? જાણે સુરેશ દલાલ અને તરલા દલાલને સરખેસરખા માપમાં લઈને વઘાર કરી નાંખ્યો!

કવિતાવાણીનું આ મુંબઈ કેંદ્ર છે. ગઈકાલે અમે ‘સ્પેશિયલ એક્સ્ક્લુસિવ મેજિસ્ટ્રેટ’ની યાદી જાહેર કરી હતી; તેમાં શરતચૂકથી, તડીપાર થયેલા ગુનેગારોની યાદીનાં નામો વંચાઈ ગયાં હતાં. આ બદલ અમે દિલગીર છીએ. તડીપાર થયેલા સર્વે ગુનેગારોને અમે ખાતરી આપીએ છીએ કે તેમની માનહાનિ કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો.

ભારત એવો એક માત્ર દેશ છે, જ્યાં માણસનું ભવિષ્ય ચકલીઓ નક્કી કરે છે.

‘ગળે રૂમાલ બાંધે છે,
અગર ટાઈ નથી હોતી’
કવિ કલ્પના કરે છે કે રૂમાલ એટલે ગરીબની ટાઈ. કલ્પનાના પુષ્પકને હકીકતનું ગુરુત્વાકર્ષણ ન નડે.

SKU: 9788197001345 Categories: , , , , Tags: , , , , , , , ,
Weight0.11 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jevi Tari Dholki Evo Maro Tambooro”

Additional Details

ISBN: 9788197001345

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.11 kg

ઉદયન ઠક્કર કવિ, લેખક અને અનુવાદક છે. ‘એકાવન’ (1987) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, જેના માટે તેમને ‘જયંત પાઠક પુરસ્કાર’ મળ્યો હતો. ‘સેલ્લારા (2003) એ… Read More

Additional Details

ISBN: 9788197001345

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.11 kg