શિવરાજપુર નામના ગામમાં રહેતા શિવ અને વિષ્ણુને નાનાં-મોટાં રહસ્યો ઉકેલવાં ગમે છે. એ કારણે જ આખા ગામ પર તેમનાં સાહસો આફત બનીને વરસી પડે છે. પણ શું થશે જ્યારે એમની સામે ઉનાળુ વૅકેશનમાં એક કદાવર રહસ્ય ઉકેલવાનું આવી જાય? શું એ આ વિરાટ કોયડાની સામે ઝીંક ઝીલી શકશે? બાવડેબાજ શિવ,... read more
A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ અગાથા ક્રિસ્ટી `જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું... read more









