Saap Sidi
₹199.00સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે. સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ... read more
Category: Novel
Saat Samandar Paar
₹150.00પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
Category: Travelogue
Saatma Aasmane
₹135.00સાતમા આસમાને ડંકેશ ઓઝા દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે. સંત ઑગસ્ટાઇન પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે, જે પહેલાં જાણવા ચાહે, બધું સફર બાબત. મરીઝ આપણે તે દેશ કેવા આપણે તે વિદેશ કેવા આપણે... read more
Category: Travelogue
Sabha Sanchalan Ni Magic Key
₹150.00દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ‘મારી વાત કોઈ સાંભળે અને સ્વીકારે!’ તમે પણ આવું ચોક્કસ ઇચ્છતા હશો,. પણ આવું ક્યારે બને? જ્યારે તમારી વાત દ્વારા તમે એવું વાતાવરણ ઊભું કરો, જેમાં તમારા શબ્દમાં, અવાજમાં અને રજૂ થતા વિચારમાં સામેની વ્યક્તિને પોતાની લાગણીઓ કે વિચારોનો પડઘો સંભળાતો હોય! ઇચ્છિત... read more
Category: Self Help
Sach Ne Nahi Aanch
₹199.00બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિસોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ... read more
Category: Children Literature
Sadachar Kathao
₹125.00કથાવારસો ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની જગાએ ભલે વિડિયો ગેઇમે આજના બાળકો પર પોતાની પકડ જમાવી દીધી હોય, તો પણ ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની રમતમાં જે સામૂહિક અને સહિયારો આનંદ મળતો, એવા સાચુકલા આનંદથી આજનું બાળજગત વંચિત રહી ગયું છે એ કડવી વાસ્તવિકતા છે. એ જ સ્થિતિ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પૂરકવાચન સામગ્રીમાં... read more
Category: Children Literature





































