-
Aam Lakhvu Karave Alakhnee Safar
₹125.00જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુઃશાસન! કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
Dear Teenager
₹250.00Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
-
Marizotsav
₹300.00`મરીઝ’ એટલે ગુજરાતી ગઝલસાહિત્યના ભિષ્મપિતામહ… જેમનું સમગ્ર જીવન દર્દ અને પીડાની બાણશય્યા પર પસાર થયું, જેનાં પરિણામે ગુજરાતી ગઝલે અનુભૂતિની અભિવ્યક્તિ માટે એક નવી જ દિશા ખોલી આપી! અત્યારે તમારા હાથને શોભાવી રહેલું આ પુસ્તક, `મરીઝ’ વિશેના લેખો કે અંજલિલેખોનો સંગ્રહ નથી, પણ પુસ્તકનાં પાને પાને તમને `મરીઝ’ના જીવનદર્શનની એક... read more
Category: Ghazal
-
Raeesh Maniar : 2 Latest Books (Combo Offer)
₹225.00₹250.00શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને કાફિયાનગરમાંથી... સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર ---- આમ લખવું કરાવે અલખની સફરમાંથી... જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી... read more
Category: Combo Offer
Category: Poetry
-
Shabd Mara Swabhavmaj Nathi Ane Kafiyanagar
₹125.00સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
-
Tarkash
₹165.00જુગલબંદી જાવેદ અખ્તર સાથે… સમય : 27 ડિસેમ્બર 2002ની જામતી રાત / સ્થળ : ગાંધીસ્મૃતિભવન, સુરત, 816 બેઠકોની ક્ષમતાવાળા હૉલમાં હકડેઠઠ ગોઠવાયેલા 1300 ઉત્કંઠ પ્રેક્ષકો / પ્રસંગ : વિમોચન સમારોહ `કૈફી આઝમી : `કેટલાંક કાવ્યો’ પુસ્તકનો / વિશેષ ઉપસ્થિતિ : જનાબ જાવેદ અખ્તર હા, એ યાદગાર રાતે, એમણે દસ મિનિટ... read more
Category: Ghazal
-
Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye
₹125.00આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
Category: Child Psychology
Category: Parenting
-
Gaalibnama : Ek Albela Shaayar Ni Anokhi Daastaan
₹125.00ગ઼ાલિબનામા રઈશ મનીઆર ગ઼ાલિબે-ખસ્તા કે બગૈર કૌન સે કામ બંદ હૈં? રોઈએ જા઼ર જા઼ર ક્યા? કીજિયે હાય હાય ક્યોં? બહુત સે કામ હૈં ‘ગ઼ાલિબ’ કે, જો કરના બાકી હૈં, ઉનમેં એક જ઼રૂરી કામ યે ભી હૈ, જો રઈશ મનીઆર કર રહે હૈં. ‘ગ઼ાલિબ’ જો કહ ગયે હૈં, વો એક એક... read more
Category: Biography
-
-
Mahol Mushayara No
₹175.00ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more
Category: Ghazal
-
Mariz : Astitva Ane Vyaktitva
₹150.00ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે. મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે... read more
Category: Biography
-

























