
સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
આજના હરિફાઈભર્યા માહોલમાં ઉત્તમ યાદશક્તિ તમારી એક અલગ જ ઓળખ બનાવે છે. સામાજિક, વ્યાવસાયિક કે શિક્ષણમાં સારી યાદશક્તિ જ તમને એક ડગલું આગળ રાખે છે. દોડધામવાળી અને માનસિક તાણભરી આધુનિક જીવનશૈલીને કારણે તમારી યાદશક્તિને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. ગમે તેવા અને ગમે તેટલા માનસિક દબાણો હેઠળ પણ તમારી... read more
વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય જીવનમાં હું હંમેશાં થવા ઝંખતો રહ્યો છું. સફળ બિઝનેસમૅન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક, એક પ્રેમાળ પતિ અને પિતા તરીકે મેં સૌથી અલગ તરી આવવાની ઝંખના રાખી છે. મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેં સફળતા સાથે ગણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કંઈ શીખ્યો... read more














