Halave Haiye Tirathyatra
₹150.00:: હાસ્યનિષ્પન્ન કરતી એક અનોખી પ્રવાસકથા :: કાકા સાહેબ કાલેલકર પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક’ કહે છે, જ્યારે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન પ્રવાસને ‘માહિતીપ્રદ મનોરંજન’ કહે છે. અહીં પ્રવાસ છે ઉજ્જૈન નગરીનો — જેને શ્રદ્ધાળુઓ ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાવે છે. અહીં તમને મળશે સાંદીપનિઋષિનો આશ્રમ જ્યાં કૃષ્ણ-સુદામાએ શિક્ષણ મેળવ્યું અને તેમની... read more
Category: Humour
Category: Latest
Category: New Arrivals
Love You Jindagi
₹200.00જિંદગીને કૉમ્પ્લિકેટેડ કરી દેવાનો આપણને સૌને શોખ હોય છે. એવો જ શોખ જિંદગીને કૉમ્પ્લિકેટેડ નહીં કરવાનો હોય તો જિંદગી ખુદ સૌને સલામ કરતી ન થઈ જાય! જીવન જેટલું સહજ, સરળ અને નિર્મળ હોય છે, તેટલું જ વધારે આપણે તેને ગૂંચવી નાંખતા હોઈએ છીએ. ઘણીવાર એવું લાગે કે જીવનમાં આપણે માત્ર... read more
Category: New Arrivals
Category: Novel
Premnu Sarnamu
₹175.00કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને... read more
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Aangali Chindhya Nu Punya
₹85.00ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જેના હૃદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં, સમાજમાં અને વ્યવસાયના કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે! આ પુસ્તકમાં રહેલી પ્રત્યેક સંવેદનકથા સત્યની વ્યાસપીઠ પરથી રજૂ થઈ છે. શિક્ષકના વ્યવસાયમાં સત્યનું, પ્રેમનું અને કરુણાનું સંવેદનશીલ સૌંદર્ય હોય... read more
Category: Inspirational
Mahabharat Ni Ramayan
₹150.00મહાભારતની રામાયણ ભારતની પ્રજાનું નસીબ તો જુઓ! અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું. રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે. પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને... read more
Category: Humour
Trikon No Chotho Khuno
₹120.00સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
Category: Humour
Undhi Najare
₹120.00સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે AC4363ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ AC4361વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
Category: Humour
Unlimited Love
₹125.00તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો? શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઑક્સિજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમનાં જીવન તમે જોયાં છે? જે સમાજમાં પ્રેમ ખંડિત અને શંકા અખંડિત... read more
Category: Reflective
Category: Valentine's Special

































