Dr. Vishnu Pandya
6 Books
જન્મ         :   માણાવદર જિ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર),તા. 14-09-1945 (રાધાષ્ટમી)અભ્યાસ    :   માણાવદર, દ્વારિકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નડિયાદ, અમદાવાદ (અનુસ્નાતક)પદ્મશ્રી (2017) રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન (2017)ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ્ પદવી ડી.લિટ્. (2018)આંતરરાષ્ટ્રીય સાહિત્ય-સંસ્થા મોટિવેશનલ સ્ટ્રીપ્સ, સેન્ટર ઑફ વિજયવાડા ઍન્ડ અમરાવતી (સીસીટીવી), મુંબઈ, પ્રિયદર્શિની ઍવૉર્ડ (મુંબઈ), એ.બી.એસ. પબ્લિશિંગ હાઉસ, કોલાકાતા-મુંબઈ, સોફી ચેન્સ ટ્રાન્સલેશન વર્લ્ડ પોએટ્રી (ચીન) રાષ્ટ્રીય તંત્રી પરિષદ (દિલ્હી), ગુજરાત યુનિ., સૌરાષ્ટ્ર યુનિ., ભાવનગર યુનિ., આંબેડકર યુનિ., વર્ધા ગાંધી વિશ્વવિદ્યાલય તરફથી સન્માન. સાહિત્ય પરિષદ – અકાદમી દ્વારા 15 પુસ્તકોને પારિતોષિક. `સદાકાળ ગુજરાત'માં મુંબઈ, કોલકાતા, છતીસગઢ, ઉદયપુર, જયપુરમાં સન્માન. વિશ્વ પુસ્તકમેળામાં, નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સન્માન, દિલ્હી.સપ્રે સંશોધન અને સંગ્રહાલય ભોપાળ દ્વારા `ભાષા ગૌરવ' સન્માન (2022)હિન્દુસ્થાન સમાચાર – સમાચાર સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પત્રકાર સન્માન (વારાણસી-2023), પાંચજન્ય રાષ્ટ્રીય પત્રકાર સન્માન (1990)પુસ્તકો         :   ઇતિહાસ, નવલકથા, નવલિકા, રાજકીય વિશ્લેષણ, નિબંધ, પત્રકારત્વ, જીવનચરિત્ર (સહલેખન-સંપાદન ડૉ. આરતી પંડ્યા), 45 વિવિધ સ્થાનો પર સ્થાનિક ઇતિહાસ સાથેના `મેગા ઇવેન્ટ શો' (ગુજરાત સરકાર)માં પટકથા-લેખન. નાટક, ફિલ્મ સ્ક્રીપ્ટ (કુલ 153), પાંચ હિંદી અને બે મરાઠીમાં.કારકિર્દી       :   અધ્યાપન, પત્રકારત્વ, વિવિધ અખબારો-સામયિકોમાં 3000થી વધુ લેખો, સાહિત્યિક લેખો, વ્યાખ્યાનો. 45 વિવિધ સ્થાનો પર સ્થાનિક ઇતિહાસ સાથેના ‘મેગા ઇવેન્ટ શો’ (ગુજરાત સરકાર)માં પટકથા-લેખન, સોમનાથ, ક્રાંતિતીર્થ, મ્યુઝિક તેમજ લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું સ્ક્રીપ્ટ લેખન, સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં મ્યુઝિયમની સ્ક્રીપ્ટપૂર્વ અધ્યક્ષ :   ગુજરાત સાહિત્ય અકાદમી (2017-2022)વર્તમાન       :   સ્થાપક અધ્યક્ષ, ઇતિહાસ સંશોધન કેન્દ્રસદસ્ય          :   શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક-સમિતિમહામંત્રી      :   વિશ્વ ગુજરાતી સમાજપૂર્વ સંયોજક/   :  ગુજરાત બિરાદરી, અભિનવ ભારત એશિયા બિરાદરીમહામંત્રી           વિશ્વ ગુજરાતી સમાજમાનદ્ તંત્રી  :   ગુજરાત સમાચાર (લંડન)સંપાદન       :   સ્વ. પત્ની ડૉ. આરતી પંડ્યા દ્વારા સ્વતંત્ર પુસ્તકો અને40 પુસ્તકોમાં સહલેખન તેમજ સંપાદન

Showing all 6 results

  • Gujarat Vidhansabha Chutani-2022

    350.00

    ગુજરાતની નિર્ણાયક વિધાનસભા – ચૂંટણી પરનું, રસપ્રદ અને સમીક્ષાત્મક પુસ્તક, જેમાં વિગતો, મીડિયાનાં મંતવ્યો અને દસ્તાવેજોથી ચૂંટણી શતરંજને સમજવાનો રસ્તો મળે છે. * * * વિષ્ણુભાઈના ચિંતનમાં ઊંડાણ અને મૌલિકતા, લેખનમાં શક્તિ અને પ્રવાહિતા છે. લેખિનીને હથિયાર બનાવીને, ઓજાર બનાવીને, તલવાર જેવો ઉપયોગ કરીને સમાજમાં તે અ-શિવ છે, અ-સુંદર છે,... read more

    By Dr. Vishnu Pandya
    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Research
    Add to cart
  • Hun, Sanatan

    175.00

    તમારા નિબંધો અને ગદ્યથી હું પરિચિત છું. સંસ્કૃત અધ્યયનમાંથી પ્રાપ્ત સજ્જતા તેમાં દેખાય છે. એટલે તો તમને વડોદરાના કારાગારમાં (20 ઑક્ટોબર, 1976) પત્રમાં લખ્યું હતું કે સરસ્વતી હંસારુઢા ગણાય છે, પણ આપણા જમાનામાં તો તેનું નિવાસસ્થાન કારાગાર છે. તમે બહાર નીકળશો ત્યારે એકાદ નવલકથા, બે નિબંધસંગ્રહો અને નોંધપોથી લઈને જ... read more

    By Dr. Vishnu Pandya
    Category: 2023
    Category: June 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Misavasini Jel-Dayri

    399.00

    1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ... કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ… કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું. ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક... read more

    By Dr. Vishnu Pandya
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Mrutyumoh

    300.00

    મૃત્યુ. શું છે મૃત્યુ?   મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ....   જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે?   જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more

    By Dr. Vishnu Pandya
    Category: 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Sarhad Vinanu Sahitya

    299.00

    સોલ્ઝેનિત્સીન * બોરિસ પાસ્તરનાક * માર્ક્વેઝઃ * મારીના ત્સ્વેતાયેવા * રિલ્કે * તસલિમા નસરીન * ઍરિક ફ્રીર્ડ * શિંભાનો : લિ લુ * મિરાંડા ડેવિસ * સેન્ડોર વિયોરેઝ * મિગેલ ઑટેરો * મારિયા વીને * યારોસ્લાવ સાઇફર્ત * લેસ્લી પિંકની હિલ * ક્લોરિતા રોડા * ઍડગર માન * ગાસ્પાર નેગી... read more

    By Dr. Vishnu Pandya, Dr. Aarti Pandya
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart