Cal Newport
1 Book
કાલ ન્યૂપોર્ટે સાત પુસ્તકો લખ્યાં છે, જેમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ A World Without Email; Digital Minimalism અને Deep Workનો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકોની બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકોના 40 ભાષામાં અનુવાદ થયા છે. એમાંનાં ઘણાં પુસ્તકો New York Timesની Bestseller યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. પુસ્તકલેખન ઉપરાંત ન્યૂપોર્ટ New Yorkerમાં લેખક તરીકે પ્રદાન કરે છે અને Deep Questions પોડકાસ્ટના હોસ્ટ છે.

Showing the single result

  • Deep Work

    ₹250.00

    અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે. આ આવડત છે Deep Work કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે. અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ... read more

    Category: Self Help
    Add to cart