કાલ ન્યૂપોર્ટે સાત પુસ્તકો લખ્યાં છે, જેમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ
A World Without Email; Digital Minimalism અને Deep Workનો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકોની બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકોના 40 ભાષામાં અનુવાદ થયા છે. એમાંનાં ઘણાં પુસ્તકો New York Timesની Bestseller યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે.
પુસ્તકલેખન ઉપરાંત ન્યૂપોર્ટ New Yorkerમાં લેખક તરીકે પ્રદાન કરે છે અને Deep Questions પોડકાસ્ટના હોસ્ટ છે.