વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય જીવનમાં હું હંમેશાં થવા ઝંખતો રહ્યો છું. સફળ બિઝનેસમૅન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક, એક પ્રેમાળ પતિ અને પિતા તરીકે મેં સૌથી અલગ તરી આવવાની ઝંખના રાખી છે. મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેં સફળતા સાથે ગણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કંઈ શીખ્યો... read more
અસુર હારીને પણ જીતી જનારા યોદ્ધાની કથા ઇતિહાસના પાનાં પર માત્ર વિજેતાઓના શબ્દો અંકિત થાય છે અને અનંતકાળ સુધી લોકો એને જ સત્ય માનતા રહે છે. પરાજિતોનો અવાજ ક્યારેય કોઈને સંભળાતો નથી. રામાયણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પણ, હવે રાવણ બોલશે, એને પણ સાંભળો. “હજારો વર્ષથી મારું નામ ધિક્કારના કાદવમાં... read more
માત્ર ૨૧ દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો... read more













