Ladvaiya
₹225.00ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતી, જે માનવજાતનું વર્તમાન અને ભવિષ્ય, બંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતી. માટે જ તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે જ રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ... read more
Category: 2023
Category: Latest
Category: March 2023
Category: New Arrivals
Category: Novel
1857
₹150.00૧૦ મે, ૧૮૫૭ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકોમાં ૧૮૫૭ના વિદ્રોહ વિષે આપણે વાંચ્યું છે પણ ખરેખર શું બન્યું હતું તે આ પુસ્તકમાં સરળ ભાષામાં રજૂ કરાયું છે. નવલકથાની શૈલીમાં આ ઘટનાક્રમનો તટસ્થ ચિતાર આપતું પુસ્તક – ’૧૮૫૭’. આ વિદ્રોહને નવી નજરે જોવાનો એક પ્રયાસ છે.
Category: History
Category: New Arrivals
51 Smileys
₹150.00વર્ષો પહેલાં ગમતાં કવિએ કહેલી વાત આ પુસ્તકનું કારણ છે. કવિતાઓમાં ઝાઝાભાગે દુઃખ-દર્દ-ઉદાસી-દગો અને પારાવાર યાતનાઓ જ મોસ્ટલી હોય છે. આઇ એમ પોતે પણ આવા પાંચ કાવ્યસંગ્રહો લખ્યા છે. પરંતુ `51 Smileys' સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓનો બગીચો છે. તેમ છતાં અમુક વાચકોને કવિ અને કવિતા સાથે કારણ વગરની જન્મજાત દુશ્મનાવટ હોય... read more
Category: Humour
Category: New Arrivals
Category: Poetry
Aa Chhe Karagar
₹150.00તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more
Category: New Arrivals
Category: Play
Aa Udyogpati Ati Safal Thaya, Karan Ke…
₹250.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Self Help
Aagiya Ne Ajwale
₹175.00કોઈ એકાદ ક્ષણે ઝિલાયેલા સંવેદનને હું શબ્દોમાં મઢી કાગળ પર ઉતારું છું. કોઈ વાચક એ વાંચી કાગળ પરના ધબકારને પોતાની ડાબી છાતીએ ઝીલે ત્યારે જીવંત થાય છે કવિતા...!
Category: 2023
Category: August 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Aagno Ajampo
₹275.00‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: September 2023
Aajna Vartmanpatro Pasethi Ammari Apekshao
₹350.00Category: 2022
Category: Essays
Category: New Arrivals
Aam Lakhvu Karave Alakhnee Safar
₹125.00જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુઃશાસન! કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે રઈશ મનીઆર
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Aamantrit
₹250.00દરિયાપારની સંવેદના કથા ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે "આમંત્રિત". યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક-યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો... read more
Category: New Arrivals
Category: Novel
Aantarman
₹135.00મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more
Category: 2023
Category: Autobiography
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Aaryavartana Rushiyo
₹350.00કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Aath Kolamni Aalam
₹250.00Category: 2024
Category: April 2024
Category: New Arrivals
Category: Reminiscence