Aamantrit

Category Novel
Select format

In stock

Qty

દરિયાપારની સંવેદના કથા

 

ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે “આમંત્રિત“.

 

યુવાન ઈન્ડિયન–અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક–યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેનાં સંબંધો તથા ત્રણ યુગલોના સહજ–પ્રસન્ન પ્રેમની આ કથા છે.

 

વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની અહીં સુંદર ગૂંથણી થઈ છે. આ કથા ખરા અર્થમાં ન્યૂયોર્ક શહેર માટેનું પ્રેમ–ગીત છે.

 

પ્રેમના નિ:શબ્દ આમંત્રણનો પડઘો પાડીને, સમજણ અને સંજોગોને વીંધીને આરપાર નીકળતી પ્રણયકથા એટલે “આમંત્રિત”.

SKU: 9789392613135 Category: Tags: , , , , , , ,
Weight0.25 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aamantrit”

Additional Details

ISBN: 9789392613135

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg

પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવયિત્રી અને લેખક છે. તેમનો જન્મ અમદાવાદમાં રમણલાલ અને કાંતાગૌરીને ત્યાં થયો હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ શેઠ સી.એન. વિદ્યાલયમાં 1961માં પૂર્ણ કર્યો… Read More

Additional Details

ISBN: 9789392613135

Month & Year: October 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 212

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg