Missions of Mossad (Original Gujarati Edition)
₹250.00દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને... read more
By Raj Goswami
Category: Adventure Stories
Rakhadu Toli
₹180.00એ. એસ. નીલના નામે જાણીતા સ્કૉટિશ સજ્જન નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ અને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી `સમરહીલ સ્કૂલ’ મુક્ત બાળવિકાસ માટેની ક્રાંતિકારી શાળા ગણાય છે. નીલ દ્વારા લિખિત એક બહુ જ વિશિષ્ટ પુસ્તકનો બાળકોના મુછાળી મા કહેવાતા ગિજુભાઈએ અનુવાદ કર્યો છે. દરેક કિશોર, વાલી અને શિક્ષકને ઉપયોગી થઈ શકે... read more
By A. S. Neill
Category: Adventure Stories
Category: Children Literature
Robotnu Apharan
₹149.00વિકી અને મિકી... બે નટખટ અને રમતિયાળ બાળજાસૂસો... શાળાની લાંબી રજાઓ ચાલુ થાય છે. તો, હવે આ રજાઓમાં શું સાહસ કરવું? ક્યાં કઈ રીતે સાહસયાત્રા ઉપર જવું? આ યાત્રાના પ્લાનનો નકશો તૈયાર કરવામાં બેઉ જણ પાવરધા છે. અહીં વાત એક નહીં, બે રોબૉટની છે. બે વિજ્ઞાનીઓ, બે રોબૉટની આ વાર્તા... read more
By Avinash Parikh
Category: Adventure Stories








































