Aajna Vartmanpatro Pasethi Ammari Apekshao
₹350.00Category: 2022
Category: Essays
Category: New Arrivals
Antariyal
₹150.00અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે.... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: September 2022
Antriksha Uddyan: Swapna Ek Saudagar Ka
₹250.00Category: 2022
Category: Astronomy
Category: New Arrivals
Benazir
₹375.00મેં જિંદગી પસંદ નથી કરી, જિંદગીએ મને પસંદ કરી છે. પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ. 14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: Womens Day Special
Bholu
₹130.00એક ગામડિયા બાળકમાં અચાનક જાદુઈ શક્તિઓ આવી જાય તો શું થાય? જે હંમેશાં દબાયેલો જ રહ્યો છે અને જેને ગામના તોફાની છોકરાઓ કાયમ હેરાન જ કરતા રહ્યા છે એ બાળકમાં અપાર તાકાત અને ક્ષમતાઓ આવી જાય તો શું બને? બસ, આવું જ કાંઈક બને છે ગામડિયા બાળક ભોલુ સાથે. બાળકોને... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Bimboo Madaniya Na Parakramo! (Part-8)
₹150.00મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો... read more
Category: 2022
Category: Children Literature
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Business Kohinoor : Ratan Tata
₹199.00તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે.... પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ... read more
Category: 2022
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Chhellu Yuddha
₹275.00સોને કી ચીડિયા કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફૅક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા... read more
Category: 2022
Category: History
Category: Latest
Category: New Arrivals
Category: September 2022
Chinta Nahin, Pan Chintan
₹200.00ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Reflective
Dampatyano Dastavej
₹200.00'- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Dear Teenager
₹250.00Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Dynamic D.M.
₹275.00મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે. આનંદીબહેન પટેલ રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Reminiscence
Genius
₹225.00એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Gita Ane Aa Jindgi
₹300.00ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Gopinu Navu Ghar
₹125.00તું મારું જીવન છે – ગોપી, ગોપચા, ગોપેશ, ગોપીનાથ, ગોપાલ રાવ, ગોપાલ સ્વામી, ગોપુ. ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળ, માનવપરિવારની આ સંવેદનશીલ વાર્તા છે. સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને... read more
Category: 2022
Category: Latest
Category: Reminiscence
Jindagi Mate Jung
₹350.00શરૂઆતના કલાકોમાં કંઈ જ નહોતું; ન ડર, ન દુઃખ, હતો માત્ર શૂન્યાવકાશ અને નીરવ શાંતિ! એન્ડીઝના ખતરનાક બર્ફીલા પહાડોમાં એક વિમાન તૂટી પડ્યું, પણ તેમાંના કેટલાક લોકો બચી ગયા અને પછી ચાલ્યો જિંદગી સામેનો જંગ. બે મહિના તે લોકો ત્યાં ફસાયેલા રહ્યા. વચ્ચે હિમપ્રપાત આવ્યો અને વધુ થોડા લોકો માર્યા... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: True Story
Khel
₹150.00અકલ્પ્ય, અદ્ભુત, રોમાંચક કથા અપરાધ થવો એ સામાન્ય બાબત છે. તર્ક દુર્લભ હોય છે. અપરાધ ઉપર focus કરવાને બદલે તર્ક ઉપર ધ્યાન આપો. તમારા દુશ્મનોને ક્યારેય નફરત ન કરો. તે તમારા વિચારોને પ્રભાવિત કરે છે. પોલિસ રેકૉર્ડનું ગર્ભિત તારણ એવું છે કે, એ માણસના તાર `સાચી’ જગાએ અડતા નહોતા. બદલો... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022