Kudratna Khole Brahmandna Rahasyoni Khoj
₹250.00Category: 2022
Category: Astronomy
Category: New Arrivals
Mahaparakrami Swantantryaveer Savarkar
₹250.00મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Manibahen Vallabhbhai Patel Ek Samrpit Jivan
₹225.00Category: 2022
Category: Articles
Category: New Arrivals
Maru Jivan
₹399.00રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Womens Day Special
Mrugjalna Vamal
₹650.00પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Category: October 2022
Navi Savar
₹225.00માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more
Category: 2022
Category: Articles
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Nikki Ni Kavita
₹400.00હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry
Nikki Ni Kavita (Eng.)
₹400.00I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: November 2022
Category: Poetry
Overdraft
₹250.00નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more
Category: 2022
Category: 2023
Category: Finance
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Ravanhattho
₹225.00કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Poetry
Udati Rakabi: Ketalun Satya, Ketali Kalpana ?
₹250.00Category: 2022
Category: Articles
Category: New Arrivals
Yadona Ovarethi
₹170.00બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Reminiscence