Yuval Noah Harari
4 Books / Date of Birth:- 24-02-1976
ડૉ. યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમનું સંશોધન વ્યાપક પ્રશ્નો પર કેન્દ્રિત છે, જેમ કે ઇતિહાસ અને બાયૉલૉજીને શું સંબંધ છે? શું ઇતિહાસમાં જસ્ટિસ છે? શું ઇતિહાસના ડેવલપમૅન્ટની સાથે લોકો સુખી થયા છે?હરારી દુનિયાભરમાં ધૂમ વેચાતાં અને વંચાતાં ત્રણ પુસ્તકોના લેખક છે: Sapiens : A Brief History of Humankind, Homo Deus : A Brief History of Tomorrow અને 21 Lessons for the 21st Century. હરારીના ઑનલાઇન કૉર્સ A Brief History of Humankindમાં 65,000 લોકોએ ભાગ લીધો છે. પ્રસ્તુત પુસ્તક `Sapiens' હિબ્રૂમાં 2011માં અને અંગ્રેજીમાં 2014માં પ્રકાશિત થયું હતું. તે પછી તેનો લગભગ 50 ભાષાઓમાં અનુવાદ થયો છે અને અત્યાર સુધીમાં તેની કરોડો નકલો વેચાઈ ચૂકી છે. માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સનાં દસ મનગમતાં પુસ્તકોમાં સેપિયન્સનો સમાવેશ થાય છે.
Social Links:-

Showing all 4 results

  • 21mi Sadina 21 Padkar

    ₹425.00

    સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ? હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ? 21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ? —— આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે… આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે… હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા... read more

    By Yuval Noah Harari, Raj Goswami
    Category: Reflective
    Add to cart
  • Homo Deus

    ₹499.00

    સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં... read more

    Category: Fiction
    Add to cart
  • Homo Deus : Sapiens

    ₹949.00₹1,048.00

    હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more

    By Raj Goswami, Yuval Noah Harari
    Category: Combo Offer
    Add to cart
  • Sapiens

    ₹549.00

    1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more

    Category: Reflective
    Add to cart