Aayanama Aayakhu
₹175.00આપણું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું છે. ભવિષ્યમાં શું બનશે એ કોઈ જાણતું નથી. આવનારાં વર્ષોમાં શું પરિપૂર્ણ થશે, શું સિદ્ધ કરી શકાશે, કઈ સારી ઘટના બનશે અને કઈ દુર્ઘટના બનશે એ વિશે આપણે અજાણ જ રહીએ છીએ. તેમ છતાં માનવમાત્ર આદર્શ જીવનની નિરંતર શોધ કરવાનું ચાલુ રાખે છે. જીવનરૂપી આયનો... read more
Category: Essays
Category: Latest
Dhoondhbhari Kheen
₹250.00વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
Category: Novel
Dubki
₹110.00મરજીવા માત્ર દરિયામાં જ નથી ખાબકતા, દરિયાથી અગાધઊંડાં જીવનમાં અને માનવમનમાં પણ ખાબકે છે. માણસ જેટલો બહાર જીવે છે એથી અધિક પોતાની ભીતર જીવે છે. માવનજીવન અને મનમાં લગાવેલી પ્રત્યેક ડૂબકી અમૂલ્ય રત્નની શોધ બની જાય છે. એવાં અનેક રત્નો આ પુસ્તકના પાનેપાનામાંથી જડશે.
Category: Articles
Category: Inspirational
Kathasangam
₹299.00વીનેશ અંતાણીની દીર્ઘ વાર્તાઓ સુપ્રસિદ્ધ કથાસર્જક વીનેશ અંતાણી જીવન અને માનવસંબંધોનાં વિવિધ પાસાં ખોલી આપતી કલાત્મક સંવેદનશીલ વાર્તાઓ આપતા રહ્યા છે. એમના વાર્તાસર્જનમાં દીર્ઘ કહી શકાય એવી ઘણી વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સાહિત્યનાં અભ્યાસી દર્શના ધોળકિયાએ આ સર્જકની તેર લાંબી વાર્તાઓ પસંદ કરીને પ્રસ્તુત સંપાદન ‘કથાસંગમ’માં મૂકી છે. અલગ... read more
Category: Story
Priyajanpanu
₹199.00જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય. એવું બને ત્યારે પ્રશ્ન થાય – કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી? * પંચાવન-છપ્પન વર્ષનાં સ્ત્રી-પુરુષોને પ્રેમ હોય? હા, હોય. કેવો હોય? એ તો જાણનાર જાણે. પણ આ... read more
Category: Articles
Category: Latest
Tyan Sudhee
₹250.00જીવન અને રંગભૂમિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યાં સુધી સહન કરતાં પાત્રોની આ કથા છે. ચારે બાજુ બધું બંધ થઈ ગયું હોય, લોકડાઉન થઈ ગયું હોય, એની વચ્ચે અનલોક થતાં પાત્રોની આ કથા છે. નજીક છે એ ખૂબ દૂર હોય અને દૂર છે એ નજીક હોય એવાં પાત્રોની આ કથા... read more
Category: Novel
Zina Sunkar
₹140.00ચારે બાજુથી સતત સંભળાતા અનેક પ્રકારના ઘોંઘાટની વચ્ચે ક્યાંક પરમ શાંતિનો ટાપુ આવેલો હોય છે. અર્થહીન ખખડાટ કરતા કોલાહલમાં આપણે જીવનનો હેતુ, શાંતિ અને આનંદ ગુમાવી બેઠા છીએ. એવા ઘોંઘાટ, બહારના જગતમાંથી સંભળાય છે તેમ આપણી ભીતર પણ ભારોભાર ભરેલા હોય છે. ઘોંઘાટની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી ઊઠતો સૂનકાર સાંભળી... read more
Category: Essays
Kafalo
₹225.00ઢોલના અવાજ જેવો કાફલો... લયમાં જીવતો કાફલો... તાલમાં બંધાયેલો કાફલો... નાચતો - કૂદતો કાફલો... પહેલા વરસાદ પછી ખૂલેલી સવારના રંગો જેવો સુંદર કાફલો... `કાફલો' આપણા કથાસાહિત્યની પહેલી એવી વિસ્તૃત ફલક પર વિષયવસ્તુને આકારબદ્ધ કરતી આદમકદ નવલકથા છે, જેમાં સાંકેતિક ઘટનાઓ અને પાત્રોના સંયોજન-સંવિધાન થકી કૃતિ પોતે જ પ્રતીકાત્મક બની રહેતી... read more
Category: Novel





















![Vinesh Antani [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Vinesh-Antani-Front-150x232.jpg)



















