Rabishankar Bal
1 Book / Date of Birth:- 8-5-1962 / Date of Death:- 12-12-2017
રવિશંકર બલ બંગાળી સાહિત્યકાર છે. છેલ્લાં 30 વર્ષમાં તેમનાં સર્જન થકી 15 નવલકથા, 6 વાર્તાસંગ્રહ અને સાહિત્યિક લેખો વિશેનાં પુસ્તકો મળ્યાં છે. ‘દોજ઼ખ઼નામા’ માટે તેઓને બંગાળ સરકાર તરફથી ‘બંકિમચંદ્ર સ્મૃતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ બહુ ચર્ચામાં રહ્યો છે. સૂફી શાયર જલાલુદ્દીન રૂમી વિશે લખેલા એમના નવા ઉપન્યાસનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે.

Showing the single result

  • Dojakhnaama

    499.00

    સાહિત્ય એ સમય, સંસ્કૃતિ અને મનુષ્યના આંતરિક સંઘર્ષનો દસ્તાવેજ છે. કોઈ કૃતિ જ્યારે ચોક્કસ કાળખંડની વાત કરે ત્યારે એનાં પાત્રોના ઇતિહાસ સાથે આપણે પણ ચાલવાનું હોય છે. આ એક એવી કથા છે, જેની ભૂમિકા જ મૃત્યુ બાદની ભૂમિ ઉપર તૈયાર થઈ છે. મૃત્યુ બાદના વિશ્વમાં સઆદત હસન મન્ટો અને મિર્ઝા... read more

    By Rabishankar Bal
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart