Gopi Krushna
₹160.00કુંદન : ઠીક ઘડી આવી ગઈ. શોધ કરી લીધી બહુ જ, પ્રશ્નો પૂછી લીધા બહુ જ. હવે પ્રેમમાં મગ્ન થઈને નાચો, હવે ગણગણો, હવે ગીત ગાઓ, કારણ કે પરમાત્મા ઉપલબ્ધ જ છે. હવે પરમાત્માને જીવો. ખૂબ હિંમત જોઈએ પરમાત્માને જીવવા માટે! અને એ હિંમત માટે હું તને પ્રેરણા દઉં છું.... read more
Category: Philosophy
Hasvu Radvu
₹199.00ઓશોએ જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને કયા દૃષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં સુખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુ:ખનું મૂલ્ય કેટલું છે? ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ 80 વર્ષનું હોય તેમાંનો... read more
Category: Philosophy
Jago Re Jago Masti Thi Jago
₹350.00પ્રભુને પામવા છે? તો મરતાં શીખો. શું તમે એ નથી જોતાં કે એક બીજ મરે છે ત્યારે જ વૃક્ષ બને છે? એક ફકીરને કોઈ મળવા ગયું, તો ફકીર તો ગીત ગાવામાં તલ્લીન હતા. તેમની આંખો જાણે, આ જગતને જોતી ન હતી ને લાગતું હતું કે તે સદેહે કોઈ બીજા જ... read more
Category: Philosophy
Jivan Mrutyu
₹160.00‘શ્રદ્ધા પણ મૃત્યુ છે. એ પણ પ્રેમનું એક રૂપ છે. આ મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઈએ છીએ. પરંતુ પ્રેમ તો આજે જ, આ ક્ષણે પણ બની શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ, ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ... read more
Category: Philosophy
Lakshya Ek J Chhe Rasta Juda Juda
₹175.00લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા દુનિયામાં કેવળ પાગલ હસે છે લોકો તો દુઃખને સ્વાસ્થ્ય સમજે છે અને આનંદને ગાંડપણ સમજે છે. હાલત એટલી બગડી ગઈ છે કે દુનિયામાં કેવળ પાગલ જ હસે છે, બાકી સમજદારોને તો હસવાનો સમય ક્યાં છે? રૂપિયા ગણવામાં ગૂંચવાયેલા છે. સમજદાર મહત્ત્વકાંક્ષાની સીડીઓ ચડી... read more
Category: Philosophy