Nikki Shah
2 Books
નીકી શાહ, વીસ વર્ષ સુરત મુકામે રહ્યાં બાદ ત્રેવીસ વર્ષ એન્ટવર્પ રહ્યાં અને હાલમાં દુબઈ સ્થાયી છે. લખવાનો શોખ નાનપણથી પોતાના અનુભવ પરથી શરૂ થયો. જિંદગીને ખુલ્લા દિલે અને ખૂબ મજાથી જીવે છે. હાલમાં પણ દર રવિવારે કવિતા લખે છે. બાળકો પ્રીત, મીત, રિષભ, અને માઇલ્સ અને જીવનસાથી મિતેન સાથે સમય વિતાવવો ખૂબ જ ગમે છે. એમને એક તંદુરસ્ત જીવન જીવવામાં અને જીવનમાં નવા અનુભવો કરવા પસંદ છે.

Showing all 2 results

  • Nikki Ni Kavita

    400.00

    હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
    Add to cart
  • Nikki Ni Kavita (Eng.)

    400.00

    I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
    Add to cart