Chirag Kothari
1 Book
ચિરાગ કોઠારીનો જન્મ કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામ કોટડા રોહા મધ્યે 1983માં થયો. ધોરણ-6માં એમનો પરિવાર ભુજ સ્થળાંતરિત થયો અને ધોરણ 12 સુધીનો અભ્યાસ ભુજમાં જ થયો. ત્યારબાદ B.Sc. સુધીનો અભ્યાસ કચ્છમાં જ તથા ત્યારબાદ DMLT તથા M.Sc. સુધીનો અભ્યાસ કચ્છ બહાર થયો. 2005માં ભુજ મધ્યે પૅથૉલૉજી લૅબોરેટરીનો વ્યવસાય શરૂ કર્યો. 2018 સ્ટાર્ટઅપમાં રસ જાગ્યો અને સ્ટાર્ટઅપ શું છે એ સમજવા માટે એ વિષય પર અભ્યાસ શરૂ કર્યો. સ્ટાર્ટઅપને લગતા વિવિધ પ્રકારના કોર્સ કર્યા તેમજ દેશભર યોજાતી વિવિધ સ્ટાર્ટઅપ કૉન્ફરન્સ તેમજ સેમિનારમાં સહભાગી થઈ નિપુણતા મેળવી. ત્યારબાદ સ્ટાર્ટઅપ વિષય પર યુવાઓને ગુજરાતીમાં માર્ગદર્શન આપવા માટે ‘કચ્છમિત્ર’ અખબારમાં નિયમિત સ્તંભલેખન કર્યું.

Showing the single result

  • The Startup Way

    ₹175.00

    Unicorn Mindsetનું અદ્ભુત વિજ્ઞાન ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે. આ સૌ નવા Startup’sની સફળતા ધીરુભાઈ અંબાણીના success મંત્ર - ‘ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર... read more

    By Chirag Kothari
    Category: Business
    Add to cart