શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી હોય છે. મોટી આવક ઝડપથી મેળવવા માટે શૅરબજાર એ સૌથી વધુ અકસીર માધ્યમ છે. આપણે સૌ શૅરબજારમાં રોકાણ કરીને મબલખ કમાણી કરવા માગીએ છીએ, પણ સતત એક ડર સતાવતો રહે છે… Loss થશે તો? મહેનતથી કમાયેલી રકમ ધોવાઈ જશે તો?… અને, આ... read more
બે કાંઠાની અધવચ દાંપત્યના દરિયામાં દીવાદાંડી સમી નવલકથા પશ્ચિમની ભૌતિકતા પાછળ અને કહેવાતા સુખના ભ્રામક સરોવર તરફ ખેંચી જતી જિંદગીના ધસમસતા વહેણમાં અટવાઈ જતો કથાનાયક સુજીત અને પશ્ચિમના વૈચારિક વંટોળમાં પણ કુટુંબમાળાનું એકેય તણખલું છૂટું પડીને ઊડી ન જાય એ માટે સતત મથ્યા કરતી કથાનાયિકા કેતકી - શાંતપણે વહી રહેલા... read more
દરિયાપારની સંવેદના કથા ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે "આમંત્રિત". યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક-યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો... read more













