બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. 'मा फलेषु' એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને... read more
તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ'ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો... read more
લીલી દુર્ઘટના બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત... read more
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more






















