બોધક પ્રસંગકથાઓનો મઘમઘતો થાળ તેજસ્વી કારકિર્દી ધરાવતાં કલ્પનાબહેને `ઘડતર કથાઓ’માં વિવિધ દેશો-પ્રદેશોની ૭૫ પ્રસંગકથાઓ આપી, માનવતાનાં મૂલ્યનો વારસો બાળકો સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય કર્યું છે. બાલ્યાવસ્થા એ જીવનઘડતર માટેનો પાયો છે. એ પાયો જેટલો મજબૂત તેટલું તે બાળકનું માનવ તરીકેનું જીવન સ્વસ્થ અને સંતર્પક. સ્વસ્થ માનવ પોતાનું જીવન તો સરસ... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more








