Chinta Chhodo Sukh Thi Jivo
₹175.00ચિંતા છોડો સુખથી જીવો કાયમ સાથે રાખવા જેવું પુસ્તક કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં... read more
Category: Self Help